ગુજરાતમાં કયા ગ્રંથનું ગજરાજ પર બિરાજમાન કરાવીને સન્માન કરાયું તેનું સ્મરણ કરતા પૂ. ભાનું સ્વામી ( છાયા પોરબંદર ) અને ડૉ. બળવંતભાઈ જાની. વડતાલ ખાતે સદગુરુ આધારાનંદ સ્વામી રચિત શ્રી હરીલીલામૃત સાગર ગ્રંથને બે ગજરાજ પર બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા 20 નવેમ્બર, 2018ના રોજ વડતાલ ખાતે કાઢવામાં આવી હતી તે પ્રસંગે આ રીતે ઇતિહા

સ યાદ કરાયેલ.